Placeholder canvas

ટંકારાની મહેમાનગતિ માણતા કૃભકોના ચેરમેન, વાઇસ ચેરમેન અને હોદેદારો

By Jayesh Bhatasna -Tankara

પાટીદાર યુવા ઉધોગપતિ જગદીશ પનારા ના આંગણે ક્રિભકો ના ચેરમેન રાજકીય અગ્રણી ને સહકારી ક્ષેત્ર ના દિગ્ગજ નેતા એ મહેમાનગતી માણી હતી.

ટંકારા પંથકમાં નાની ઉંમરે મોટુ નામના ધરાવતા યુવા પાટીદાર ઉધોગપતિ જગદીશ પનારા બાલાજી પેક પ્લાસ્ટિક પ્રા. લિ. લખધીરગઢ ના દેવેન્દ્રભાઈ પનારા ને હિતેષભાઈ ગાંધીની મહેમાનગતી માણવા દિલ્હી સ્થિત ક્રિભકોના ચેરમેન ચન્દ્રપાલસિંહ યાદવ વાઈસ ચેરમેન સુધાકર ચૌધરી ક્રિભકો. માર્કેટ યાર્ડના ચેરમેન અને ડિસ્ટ્રિક્ટ બેંકના વાઇસ ચેરમેન મગનભાઈ વડાવિયા.ડાયરેક્ટર પરેશભાઈ પટેલ ઈફકો ને ગુજકો ના દિલિપ સંઘાણી. રાજબેન્ક ના ચેરમેન કમલભાઈ ધામી સહિત ના દિગ્ગજ નેતા અને રાજકીય અગ્રણીઓ લખધીરગઢ ખાતે ટુકુ રોકાણ કર્યું હતું અને પનારા બંધુ સાથે વાર્તાલાપ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ ક્રિભકો ની ચુંટણી યોજાયેલી જેમા મગનભાઈ વડાવિયાનો ભવ્ય વિજય થયો હતો. જે યુવા ઉધોગપતિ જગદીશ પનારાના અંગત મિત્રોને પારીવારીક સંબંધ ધરાવે છે લખધીરગઢ સ્થિત બાલાજી ફેક્ટરી ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી.

આ સમાચારને શેર કરો