વાંકાનેરમાં વરલી મટકાના આંકડા લખતા એક પકડાયો

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના સિંધાવદર દરવાજા પાસેથી આરોપી અસરફ દાઉદભાઈ પીપરવાડિયા નામના શખ્સને જાહેરમાં વરલી મટકાના આંકડા લખતા ઝડપી લઈ રોકડા રૂપિયા 280 તેમજ વરલી મટકાનું સાહિત્ય કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

આ સમાચારને શેર કરો