વાંકાનેર: મિથુન વરલી મટકાના આંકડા લેતા ઝડપાયો

વાંકાનેર : વાંકાનેર શહેરના મિલપ્લોટમા આવેલ ડબલચાલી બજારમાંથી સીટી પોલીસ ટીમે આરોપી પ્રવીણભાઈ ઉર્ફે મિથુન ભાણજીભાઈ કુણપરા નામના શખ્સને જાહેરમાં વરલી મટકાના આંકડા લેતા ઝડપી લઈ રોકડા રૂપિયા 230 તેમજ 5000નો મોબાઈલ ફોન મળી 5230ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

આ સમાચારને શેર કરો

Leave a Reply