પંચાસિયા:CRC કક્ષાના કવિ સંમેલનમાં વાંકીયા રાણેકપર અને નવી રાતીદેવડીની વિદ્યાર્થીનીઓ ટોપ-3માં

વાંકાનેર: CRC કક્ષાની કલા ઉત્સવ સ્પર્ધા પંચાસિયા ખાતે યોજવામાં આવી તે અંતર્ગત *હર ધર તિરંગામા કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિધાર્થીઓએ હોંશે હોંશે ભાગ લીધો હતો.

કવિ સંમેલન સ્પર્ધામાં પ્રથમ સ્થાન ઝાલા રિદ્ધિ (વાંકિયા 1 શાળા), માથકિયા માહિરા ગુલાબભાઈ (રાણેકપર શાળા) એ દ્વિતીય (બીજું) સ્થાન અને તૃતીય નંબર તોરણીયા સારેકા (નવી રાતીદેવડી શાળા) એ સ્થાન મેળવ્યું હતું.

આ વિધાર્થીનીઓએ પોતપોતાની શાળાનું ગૌરવ વધારેલ છે.તે બદલ crc શાળા પરિવાર તેને અભિનંદન પાઠવ્યા હતા.

આ સમાચારને શેર કરો