Placeholder canvas

ટંકારામાં નવા ચુંટાયેલા સરપંચ અને હોદ્દેદારોનું વાલ્મીકિ સમાજ દ્વારા સન્માન

ટંકારા વાલ્મીકિ સમાજ દ્વારા નવા ચુંટાયેલા સરપંચશ્રી અને હોદ્દેદારોને સન્માનિત કાર્યક્રમ યોજ્યો હતો જેમા શહેરના વિકાસ માટે તેઓ કટીબદ્ધ છે નો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો.

ટંકારાના સમસ્ત વાલ્મીકિ સમાજ દ્વારા નવનિયુકત સરપંચ ગોરધનભાઈ ખોખાણી , એને ઉપસરપંચ નિર્મળાબેન હેમંતભાઈ ચાવડાને સન્માનિત કરી આવકાર્યા હતા તદ્ઉપરાંત કોગ્રેસના પ્રમુખ અને જીલ્લા પંચાયત ના સદસ્ય ભુપત ગોધાણી, રાજકીય તજજ્ઞ અરજણભાઇ ઝાપડા, સામાજિક કાર્યકર હેમંતભાઈ ચાવડાનું શાલ ઓઢાડી સન્માન કરી ગામના વિકાસના કાર્યો કરવા ભાર મુક્યો હતો.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GsBqX6cRF12KKTEXxUWMTQ

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો