વાંકાનેર: વાલાસણમાં ઝેરી સાપ કરડી જતા યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના વાલાસણ ગામમાં યુવતીને ઝેરી સાપ કરડી જતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.

વાલાસણ ગામે રહેતા હનીફભાઇ સાટીની પુત્રી આલીયાબેન (ઉ.વ. 20)ને ગઈકાલે તા. 17ના રોજ સવારના સાડા પાંચેક વાગ્યે ઉઠ્યા હતા. ત્યારે તેમનો પગ ટાપુ પર આવી જતાં સાપે ડંખ માર્યો હતો, જેથી તેમને પ્રથમ વાંકાનેર પ્રાઇવેટ હોસ્પીટલમાં સારવાર આપી હતી. બાદમાં વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરેલ હતા. જ્યાં આલીયાબેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IEuz1mb5RgG8uPqLzlZ9Bo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •