સ્વ.વજુભા સજુભા ઝાલાનું આજે સાંજે બેસણું…

વાંકાનેર: ક્ષત્રિય સમાજ અને વાંકાનેર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તથા જીવન કોમર્શિયલ બેંકના પૂર્વ ડિરેક્ટર સ્વ વજુભા સજુબા ઝાલાનું તારીખ 2જી ફેબ્રુઆરીના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું આજે એટલે કે તારીખ 7/2/2025 ને શુક્રવારે સાંજના 4થી6 વાગ્યે, જડેશ્વર રોડ, સિવિલ હોસ્પિટલની સામે, ડીવાયએસપી ઓફિસની બાજુમાં રાખેલ છે.
