વાંકાનેર:મોરબી જિલ્લાના હાજીઓ માટે આગામી રવિવારે વેક્સિન અને ટ્રેનિંગ કેમ્પ

વાંકાનેર: આગામી તારીખ 21/5/2023ને રવિવારના રોજ મોરબી જિલ્લામાંથી હજ પડવા જનાર હાજીઓ માટે સીવીલ હોસ્પીટલ વાંકાનેર – હજજ કમીટી નિયુકત ફીલ્ડ ટ્રેનરો તેમજ પીર મશાયખ હોસ્પીટલના સહયોગથી વેક્સિન અને ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

વર્ષ-૨૦૨૩ માં મોરબી જિલ્લાના તમામ હજ યાત્રીઓનો હજ ટ્રેનિંગ કેમ્પ તેમજ હજ કમિટી ઓફ ઇન્ડિયા મારફત હજ પર જનારા હાજીઓનો વેકીસીનેશન કેમ્પ તારીખ ૨૧/૦૫/૨૦૨૩ને રવિવારના રોજ, સવારે ૮ વાગ્યે ગેલેક્સી હોલ, નેશનલ હાઇવે, ચંદ્રપુર,વાંકાનેર ખાતે રાખેલ છે.

આ વેકસીનેશન કેમ્પમા હજ કમેટી ઓફ ઇન્ડિયામાં પસંદ થયેલા હજયાત્રીઓને જ વેકસીનનો ડોઝ આપવામા આવશે. જ્યારે હજજ ટ્રેનીંગ કેમ્પમા તમામ હાજીઓ હાજરી આપી શકશે. બપોરે જમવાની વ્યવસ્થા રાખેલ છે.

સાથે લાવવાના જરૂરી ડીકયુમેનન્ટ:-

(૧)પાસપોર્ટ સાઇઝ ફોટો – ૧
(૨) બ્લડ ગ્રુપ રીપોર્ટ
(૩) કોરોના વેકસીનના બન્ને ડોઝના સર્ટિફિકેટ
(૪) ફિટનેસ સર્ટિફિકેટની ઝેરોક્ષ

વધુ માહિતી માટે સંપર્ક કરોમો. ૯૮ર૪ર ૮૧૪૮૬ ફોનઃ ૦૨૮૨૮ રર૦ ૩૪૪

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

આ મેસેજને વધુમાં વધુ શેર કરજો જેથી 2023 માં હજ પડવા જનાર દરેક હાજીઓ સુધી આ માહિતી પહોંચી જાય

કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લીંક…
https://chat.whatsapp.com/7yw8g4NeR7DJpckS8Uew4c

નોંધ.;- તમારા મોબાઈલમાં 9879930003 આ નંબર કપ્તાનના નામે સેવ કરી લેજો… જો એવું નહીં કરો તો સમાચાર ખુલશે નહીં જેમની નોંધ લેશો…

આ સમાચારને શેર કરો