વાંકાનેર

વાંકાનેરના પાંચદ્વારકા નજીક યુટીલિટીએ બાઇકને હડફેટે લેતા બે ઇજાગ્રસ્ત…

વાંકાનેર : વાંકાનેર તાલુકાના પાંચ દ્વારકા નજીક અજાણ્યા યુટીલિટી ચાલકે જીજે – 03 – ઇજે – 7847 નંબરના બાઈક ચાલક મહેશ ગોરધનભાઇ પારઘીને હડફેટે લેતા મહેશ તેમજ બાઈક પાછળ બેઠેલા વ્યક્તિને ઇજાઓ પહોંચતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અકસ્માત સર્જી નાસી ગયેલા યુટીલિટી ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આ સમાચારને શેર કરો