વાંકાનેર

વાંકાનેર: આગામી મંગળવારે ઈન્તેખાબ આલમબાવાનો ચોથો વર્ષ ઉજવાશે…

વાંકાનેર: આગામી તા.૧૮/૦૨/૨૦૨૫ મંગળવારના રોજ લાલપર (લીંબળા) ખાતે હઝરત પીર સૈયદ ઈન્તેખાબ આલમબાવાનો ચોથો શાનદાર ઉર્ષ ઉજવવામાં આવશે. આ ઉર્ષમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે, જે નીચે મુજબ છે.

ખત્મ શરીફ :-
તા ૧૮/૦૨/૨૦૨૫ મંગળવાર, ૧૯ શાબાન,હિજરી ૧૪૪૬ સવારે ૮:૩૦ થી ૯:૩૦

જલશ-એ-તકરીર :-
તા ૧૮/૦૨/૨૦૨૫ મંગળવાર, ૧૯ શાબાન, હિજરી ૧૪૪૬ સવારે ૯:૩૦ થી ૧૦:૩૦

સંદલ શરીફ :-
તા ૧૮/૦૨/૨૦૨૫ મંગળવાર, ૧૯ શાબાન, હિજરી ૧૪૪૬ બાદ નમાઝે ઝોહર

મહેફિલ-એ-સમાઅ :-
તા ૧૮/૦૨/૨૦૨૫ મંગળવાર, ૨૦ શાબાન, હિજરી ૧૪૪૬ બાદ નમાઝે ઈશા ૧૦ વાગ્યે

આ ચોથા શાનદાર ઉર્ષમાં દરગાહ કમિટી તરફથી તમામ સુન્ની મુસ્લિમ ભાઈઓને હાજરી આપીને સવાબે દારીલ હાંસિલ કરવાનું આમંત્રણ આપેલ છે.

આ સમાચારને શેર કરો