આગામી શુક્રવારથી ગાયત્રી મંદિરે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાશે.
વાંકાનેર: લોકોને સારા સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિ વાધારવા માં મદદરુપ થાય તે હેતુ થી ગાયત્રી મંદિરે સેવા ભાવી મીત્રો દ્વારા ગાયત્રી પરિવાર અને RSS ના સહકાર થી આગામી તારીખ ૨૧/૮/૨૦ (શુક્રવાર) થી ૩૦/૮/૨૦ (રવીવાર) સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ વાઞ્યા સુધી આયુર્વેદીક ઉકાળાનુ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. ઉકાળો રોજ તાજો અને નવસેકો ઞરમ જ પિવા નો આઞ્રહ રાખવો (૬૦/૭૦ M.L) આજ નો ઉકાળો બિજે દિવસે પીવો હિતાવહ નથી.
ઉકાળો લેવા આવતા લોકોએ તેમનું પાત્ર કે બોટલ સાથે લાવવાની રહેશે (પાડોસ મા કોઈ વડીલ હોય તો તેના માટે લઈ જય સેવાકાર્ય માં સહભાગી થવુ)
કોઈ ઉમર લાયક વડીલ કે જે બહાર નીકળી શકતા નો હોય તેવા વડીલોને શક્ય હસે તો ઞ્રુપ તરફ થી ધરે ઉકાળો પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. કોઈ મીત્ર કે વડીલ આ સેવા કાર્ય માં તેનાથી બનતો સારીરીક કે આર્થિક સહકાર આપવા ઈચ્છતા હોય તો નીચે આપેલ નંબર ઉપર સંપર્ક કરવો.
વિતરણ વ્યવસ્થા ના સ્થળ
(૧) ગાયત્રી મંદિર
(૨) માર્કિટ ચોક : અમ્રૃતા હોટલ
(૩)ભાટીયા સોસાયટી : સુંદર ભાઈ નાવાણી
(૪)નવા પરા વાસુકી મંદિર પાસે
વધુ માહિતી માટે નીચે આપેલ નંબર ઉપર સંપર્ક કરવો
૯૮૭૯૦ ૬૪૮૧૪
૯૮૭૯૦ ૧૯૪૮૮
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/CdXmaIjnw6R5ScY4jUMqmo
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…