RDC બેંકના પૂર્વ મેનેજર યુ.જે.માથકિયા (મામા)ના અમ્મા જાનનું 117 વર્ષની વયે ઇન્તેકાલ…
વાંકાનેર: વાંકાનેર તાલુકાના માહિકા ગામના વતની અને RDC બેંકના પૂર્વ મેનેજર યુ.જે.માથકિયા (મામા) ના અમ્મા જાનનું ગઈ કાલે સાંજે સાડા સાત વાગ્યે 117 વર્ષની વયે ઇન્તેકાલ (અવસાન) થયેલ છે. તેઓ ખૂબ લાંબી અને અંત સુધી એકદમ તંદુરસ્ત જિંદગી ચાર પેઢી સાથે જીવીને આજે અલ્લાહ પાકની રહમતમાં પહોંચી ગયા છે. તેઓની દફન (અંતિમ) વિધિ મહીકા ખાતે કરવામાં આવી હતી.
મરહુમની જિયારાત તા. 8-10-2022 ને શનિવારના રોજ સવારે 8 વાગ્યે મહિકા ખાતે રાખેલ છે.દિલસોજી માટે… 9825030134
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/ECrcvp3DfMRGFfhWB6Hk2E
બજારભાવ, બ્રેકિંગ ન્યુઝ, મોર્નિંગ ન્યુઝ તુરત જ જાણવા માટે કપ્તાનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરો…
નીચેની લીંક પર ક્લિક કરો અને કપ્તાનના ફેસબુક પેજમાં જઈને લાઈક અને ફોલોનું બટન દબાવો. https://www.facebook.com/kaptaannews

