Placeholder canvas

વાંકાનેર સ્ટેચ્યુ પાસે વરલી મટકાનો ફિગર રમતા બે વરલીભક્ત પકડાયા

વાંકાનેર દિવાનપરા સ્ટેચ્યુ નજીક વરલી મટકા ફિગર રમતા બે વલી ભક્ત પકડાયા છે.

વાંકાનેર શહેર પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે દિવાનપરા નજીક આવેલા સ્ટેચ્યુ પાસે જાહેરમાં વલીમટકા ફિગર રમતા (1) સોયબ ઉર્ફે સાયબો આમદભાઈ રવાણી (2) રમેશભાઈ તેજાભાઈ ગોરીયાને પકડીને રોકડા2780 અને બે મોબાઇલ કિંમત રૂપિયા7000 કુલ મુદ્દા માલ 9780 સાથે પકડીને જુગારધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ સમાચારને શેર કરો