આજે મોરબી જિલ્લામાં કોરોનાના બે પોઝિટિવ કેસ નોંધાયા.

મોરબી: આજે મોરબી જિલ્લામાં કોરોના ના બે પોઝિટિવ કેસ નોંધાયા છે. મોરબી જિલ્લામાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 5 પર પહોંચ્યો છે. મળેલી માહિતી મુજબ આજે નોંધાયેલા કોરોનાના બંને પોઝિટિવ કેસ મોરબી તાલુકાના છે.

આમ મોરબી જિલ્લામાં પણ ધીમી ગતિએ કોરોના કેસ વધવા લાગ્યા છે, જેથી લોકોએ સાવચેતી રાખવી જોઈએ અને સંક્રમણથી બચવું જોઈએ. ભૂતકાળ જેવી મહામારી ફેલાતી અટકાવવા માટે આગમચેતી ખૂબ જ જરૂરી છે.

આ સમાચારને શેર કરો