Placeholder canvas

વાંકાનેર: વર્ના કારમાં દેશી દારૂની હેરફેર કરતા બે ઝડપાયા

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે નેશનલ હાઇવે ઉપર જીનપરા જકાતનાકા નજીકથી GJ-3-CE-8615 નંબરની હ્યુન્ડાઇ વર્ના કારમાં દેશી દારૂની હેરફેર કરતા આરોપી રોહીતભાઈ દાનાભાઈ કાંજીયા અને આરોપી વિજયભાઈ જીવાભાઈ સાંકળીયાને 400 લીટર દેશી દારૂ સાથે ઝડપી લઈ દોઢ લાખની કાર સહીત 1,62,000નો મુદામાલ કબ્જે કર્યો હતો. વધુમાં આરોપીઓએ તૌફીક સંધી રહે.ઢુંવા ગામ વાળાની સંડોવણી કબુલતા પોલીસે તૌફિકને ફરાર દર્શાવી ત્રણેય વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

આ સમાચારને શેર કરો