વાંકાનેર: સરતાનપર રોડ પર જુગાર રમતા બે ઝડપાયા

વાંકાનેરના સરતાનપર રોડ પર સેન્સો ચોકડી નજીક નોટ નંબરનો જુગાર રમતા બે શખ્સોને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સરતાનપર રોડ પર સેન્સો ચોકડી નજીક નોટ નંબરનો જુગાર રમતા ઉદયભાઈ રમેશભાઈ ઝરવરિયા અને વિપુલ ટીશાભાઈ સારલાને રોકડ રકમ રૂ,૪૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

આ સમાચારને શેર કરો