ટ્રેક્ટર કોઈ પણ કંપનીનું હોય પણ રોટાવેટર તો શક્તિમાનનું જ…
ટ્રેક્ટર કોઈ પણ કંપની નું હોય પણ તમે શક્તિમાન રોટાવેટરની ખરીદી કરી શકો છો…

શક્તિમાન રોટાવેટર ના તમામ મોડેલ સબસીડી માન્ય છે
શક્તિમાન રોટાવેટર શા માટે ખરીદવું
1) દુનિયામાં સૌથી વધારે રોટાવેટર બનાવતી કંપની
2) 3 ફુટ થી 14 ફુટ સુધીની વિશાળ રેન્જ
3) દરેક તાલુકા પાર ડીલર નેટવર્ક
4) દરેક ડીલર પાસે પોતાનો રીપેરીંગ માટે વર્કશોપ ફક્ત શક્તિમાનના ડીલર પાસે જ છે
5) કંપની દ્વારા તૈયાર થયેલ કુશળ કારીગર
6) સરળ સ્પૅર પાર્ટસની ઉપલબ્ધતા
7)સબસિડીમાં તમામ સરકાર માન્ય મોડેલ
8) રોવાવેંટર સીવાય 34 પ્રોડક્ટ
9) TPM એવોર્ડ વિજેતા
10) અન્ય કંપનીની સરખામણીમાં સબસીડીની રકમ વધારે મળે છે.
11) નવા રીચર્સ અને ડેવલપમેન્ટ માટે કંપનીનું પોતાનું R & D સેન્ટર

અમારી મશીનરી ઉચ્ચ ગુણવત્તાની સામગ્રી અને અદ્યતન તકનીકોથી બને છે જે લાંબા ગાળાની કાર્યક્ષમતા અને વિશ્વસનીયતા માટે પ્રસિદ્ધ છે.
હાલ માં રોટાવેટરમાં ઓફર ચાલુ છે…તો આજે જ રોટાવેટર ની ખરીદી કરવા પધારો…
રોટાવેટરની સાથે ઈસ્ટમેન કંપનીની બોક્સ પાનાની પેટી કીમત રૂ.૪૫૦૦ ફ્રિ ફ્રિ ફ્રી આ સ્કીમ ઓગષ્ટ ૨૦૨૫ સુધી જ માન્ય

શક્તિમાન રોટાવેટર ઉપરાંત અમારે ત્યાંથી મળશે મૌસમ ઓટોમેટિક ઓરણી અને પ્રીત ટ્રેક્ટર…
ઑથોરાઇઝડ ડીલર –
ટી એન્ડ ટી એન્ટરપ્રાઈઝ
8 એ, નેશનલ હાઇવે,
મોનાલી ચેમ્બર, વાંકાનેર.
મોબાઈલ નં. –
મહંમદભાઈ -99041 77966
આસીફભાઈ 97233 33775



