વાંકાનેર

વાંકાનેર: જીનપરા જકાતનાકા પાસે રીક્ષા પાછળ લેવા બાબતે ધોકાવાળી…

વાંકાનેર : વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા નજીક નેશનલ હાઇવે પર ગઈકાલે રીક્ષા પાછળ લેવા બાબતે આરોપી અનવર ઉર્ફે જુમો કાળુભાઇ શેખ રહે.વાંકાનેર વાળાએ ઝઘડો કરી ફરિયાદી અમિતભાઇ હુસેનભાઈ બેલીમને ગાળો આપી રીક્ષામાં રહેલા ધોકા વડે માર મારી મૂંઢ ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

આ સમાચારને શેર કરો