વાંકાનેર: રાજકોટમાં TRP ગેમ ઝોનની હ્રદયદ્રાવક દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાંજલિ પાઠવી
વાંકાનેર: આજે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં ગત તારીખ 25/5/2024 નાં રોજ રાજકોટ શહેર TRP ગેમ ઝોનની હ્રદયદ્રાવક દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ લોકોને અશ્રુભીની શ્રધ્ધાંજલિ પાઠવવામા આવી હતી.
આ તકે બહોળી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી દિવંગતો ને શ્રધ્ધાંજલી પાઠવી પરમ કૃપાળુ પરમાત્મા દિવંગતોના આત્માને ચીર શાંતિ અર્પણ કરે તેવી પ્રાર્થના કરી હતી.
વાંકાનેર તાલુકા અને મોરબી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રના સમાચાર મેળવવા માટે કપ્તાન ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવો.
કપ્તાન ન્યૂઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…
https://chat.whatsapp.com/BmMkO4yyxnBGTaDSFixhSl


