Placeholder canvas

ટંકારા: અમરાપરમાં ભારે પવનના કારણે ઝાડનો સોથ બોલી ગયો…

ટંકારા: આજે સવારથી ટંકારા તાલુકામાં ભારે વરસાદ અને ભારે પવન ચાલુ થયો હતો જેમાં ટંકારા તાલુકામાં ઝાડ અને પીજીવીસીએલની ઇલેક્ટ્રીક લાઈનમાં ભારે નુકસાન થયાના સમાચાર મળી રહ્યા છે.

જ્યારે ટંકારા તાલુકાના અમરાપર ગામમાં નિશાળમાં અને કેટલાક રહેઠાણ વિસ્તારમાં ઝાડ પડી ગયા અને ઘણી જગ્યાએ વાહનો અને એકઢારીયામાં નુકસાન થયું છે તો કેટલીક જગ્યાએ ભારે પવનના કારણે એકઢારિયાના નળિયા અને પતરા ઉડયા છે. આજે સમગ્ર ટંકારા તાલુકામાં ભારે વરસાદ અને પવનના કારણે ભારે નુકસાની થઈ છે.

આ સમાચારને શેર કરો