ગુજરાતવાંકાનેર

ગુજરાત સરકારે 27 તાલુકા વિકાસ અધિકારોની બદલી કરી, વાંકાનેરમાં પાયલબેન ચૌધરી મુકાયા…

ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત વિકાસ સેવા, વર્ગ-૨ સંવર્ગમાં ફરજ બજાવતા 27 તાલુકા વિકાસ અધિકારીઓની વહીવટી હિતને ધ્યાનમાં રાખીને બદલીના આદેશો બહાર પાડવામાં આવ્યા છે. આ બદલીના આદેશો 22 સપ્ટેમ્બર, 2025ના રોજ જારી કરવામાં આવ્યા છે.

આ બદલીમાં વાંકાનેર તાલુકા પંચાયતમાં અગાઉની બદલીમાં ખાલી રખાયેલ ટીડીઓ તરીકે કચ્છની અંજાર તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા પાયલબેન ભરતભાઇ ચૌધરીને મુકવામાં આવ્યા છે.

જ્યારે મોરબી TDO પિ એસ ડાંગરને જેતપુર જી રાજકોટ મુક્યા છે અને તેમની જગ્યાએ જેતપુરથી જે પી વણપરીયા મોરબી મુકાયા છે.

ટીડીઓની બદલીની યાદી…

ક્રમઅધિકારીનું નામ અને હાલની નિમણૂકનું સ્થળબદલીથી નિમણૂકનું સ્થળ
1પી.ટી. પાયઘોડે, તાલુકા વિકાસ અધિકારી, દાંતીવાડા, જિ. બનાસકાંઠામદદનીશ પ્રાયોજના અધિકારી (યોજના), જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિ. ભરૂચ
2હિતેશકુમાર વાલજીભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી, શંખેશ્વર, જિ. પાટણતાલુકા વિકાસ અધિકારી, દાંતીવાડા, જિ. બનાસકાંઠા
3નિતીનકુમાર રતુભાઇ ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી, મોડાસા, જિ. અરવલ્લીતાલુકા વિકાસ અધિકારી, શંખેશ્વર, જિ. પાટણ
4મતી અંજલી જગદીશ ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી, ચોટીલા, જિ. સુરેન્દ્રનગરતાલુકા વિકાસ અધિકારી, મોડાસા, જિ. અરવલ્લી
5સરજુ અશોક જેઠવા, તાલુકા વિકાસ અધિકારી, ઉપલેટા, જિ. રાજકોટતાલુકા વિકાસ અધિકારી, ચોટીલા, જિ. સુરેન્દ્રનગર
6ઋષિકુમાર એમ. ત્રિવેદી, તાલુકા વિકાસ અધિકારી, ગીરગઢડા, જિ. ગીર સોમનાથતાલુકા વિકાસ અધિકારી, ઉપલેટા, જિ. રાજકોટ
7જયદીપ પ્રવીણભાઇ વણપરીયા, તાલુકા વિકાસ અધિકારી, જેતપુર, જિ. રાજકોટતાલુકા વિકાસ અધિકારી, મોરબી, જિ. મોરબી
8પીઠા સામત ડાંગર, તાલુકા વિકાસ અધિકારી, મોરબી, જિ. મોરબીતાલુકા વિકાસ અધિકારી, જેતપુર, જિ. રાજકોટ
9દિપકભાઇ મેરૂભાઇ ખાંભલા, તાલુકા વિકાસ અધિકારી, ખાંભા, જિ. અમરેલીતાલુકા વિકાસ અધિકારી, કુંકાવાવ (વડીયા), જિ. અમરેલી
10મિલનકુમાર જીવાભાઇ પાવરા, તાલુકા વિકાસ અધિકારી, માળીયા-હાટીના, જિ. જૂનાગઢતાલુકા વિકાસ અધિકારી, મહુવા, જિ. સુરત
11વિનોદભાઇ જગશીભાઇ પરમાર, તાલુકા વિકાસ અધિકારી, દસાડા-પાટડી, જિ. સુરેન્દ્રનગરતાલુકા વિકાસ અધિકારી, માળીયા-હાટીના, જિ. જૂનાગઢ
12સંજયકુમાર જી. ઉપલાણા, તાલુકા વિકાસ અધિકારી, ભુજ, જિ. કચ્છતાલુકા વિકાસ અધિકારી, દસાડા-પાટડી, જિ. સુરેન્દ્રનગર
13પાયલબેન ભરતભાઇ ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી, અંજાર, જિ. કચ્છતાલુકા વિકાસ અધિકારી, વાંકાનેર, જિ. મોરબી
14ભાવેશકુમાર રમેશભાઇ પટેલ, તાલુકા વિકાસ અધિકારી, બોરસદ, જિ. આણંદતાલુકા વિકાસ અધિકારી, અંજાર, જિ. કચ્છ
15નરેશ એમ. લાડુમોર, તાલુકા વિકાસ અધિકારી, ભરૂચ, જિ. ભરૂચતાલુકા વિકાસ અધિકારી, બોરસદ, જિ. આણંદ
16ભુપેન્દ્રકુમાર બાબુભાઇ રાઠોડ, તાલુકા વિકાસ અધિકારી, સોનગઢ, જિ. તાપીતાલુકા વિકાસ અધિકારી, ભરૂચ, જિ. ભરૂચ
17રાણા વિરમ ઓડેદરા, તાલુકા વિકાસ અધિકારી, માંગરોળ, જિ. જૂનાગઢતાલુકા વિકાસ અધિકારી, દ્વારકા, જિ. દેવભૂમિ દ્વારકા
18હરેશકુમાર નાથાલાલ ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી, જોટાણા, જિ. મહેસાણાતાલુકા વિકાસ અધિકારી, દાંતા, જિ. બનાસકાંઠા
19રાજેશકુમાર રામભાઇ જોષી, તાલુકા વિકાસ અધિકારી, ગલતેશ્વર, જિ. ખેડાતાલુકા વિકાસ અધિકારી, જોટાણા, જિ. મહેસાણા
20કુ. માધુરીબેન કંચનભાઇ પટેલ, તાલુકા વિકાસ અધિકારી, સાવલી, જિ. વડોદરાતાલુકા વિકાસ અધિકારી, ગલતેશ્વર, જિ. ખેડા
21લક્ષ્‍મીબેન અનારજી ઠાકોર, તાલુકા વિકાસ અધિકારી, લખપત, જિ. કચ્છતાલુકા વિકાસ અધિકારી, સરસ્વતી, જિ. પાટણ
22વિભૂતિબેન ધીરજકુમાર સેવક, તાલુકા વિકાસ અધિકારી, વિરપુર, જિ. મહીસાગરમદદનીશ પ્રાયોજના અધિકારી (યોજના), જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિ. કચ્છ
23ઉપેન્દ્રકુમાર કે. પટેલ, તાલુકા વિકાસ અધિકારી, ઠાસરા, જિ. ખેડાતાલુકા વિકાસ અધિકારી, વિરપુર, જિ. મહીસાગર
24કુ. જ્યોતિ રસિકભાઇ બોરીચા, તાલુકા વિકાસ અધિકારી, થાનગઢ, જિ. સુરેન્દ્રનગરતાલુકા વિકાસ અધિકારી, લોધિકા, જિ. રાજકોટ
25પ્રદિપકુમાર આર. સિંધવ, તાલુકા વિકાસ અધિકારી, લોધિકા, જિ. રાજકોટતાલુકા વિકાસ અધિકારી, થાનગઢ, જિ. સુરેન્દ્રનગર
26ચંદ્રકાન્તસિંહ આર. પઢીયાર, તાલુકા વિકાસ અધિકારી, વઘઇ, જિ. ડાંગમદદનીશ પ્રાયોજના અધિકારી (યોજના), જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિ. ગીર સોમનાથ
27મતી ડી.ડી. ગામીત, તાલુકા વિકાસ અધિકારી, નવસારી, જિ. નવસારીમદદનીશ પ્રાયોજના અધિકારી (યોજના), જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિ. તાપી
આ સમાચારને શેર કરો