Placeholder canvas

મોરબી જિલ્લાના phcના ચાર ડૉક્ટરોની બદલી

મોરબી: જિલ્લા આરોગ્ય અધિકારીએ મોરબી જીલ્લા પંચાયત હેઠળના ચાર પીએચસીના ડોક્ટરની સ્વ વિનંતીથી બદલી કરવામાં આવી છે.

આ બદલીમાં મેસરીયા પીએચસીના ડૉ. તશરીફા માથકીયાને સિંધાવદર પીએચસીમાં, સિંધાવદર પીએચસીના ડૉ. ધવલ રાઠોડને ઢુવા પીએચસીમાં, ઢુવા પીએચસીના ડૉ. વી.એલ.કારોલીયાને મોબાઈલ હેલ્થ યુનિટ આમરણમાં, ખાખરેચી પીએચસીના ડૉ. બી.ડી.મુંગરાને મેસરિયા પીએચસીમાં મુકવામાં આવ્યા છે. જ્યારે ખાખરેચી પીએચસીનો ચાર્જ આયુષ તબીબ એકના ડૉ. ભોરણીયાને આપવામાં આવ્યો છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/KesMgLv38VwCn1K5FyvQa2

આ લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…
જે મિત્રો પહેલા થી જ કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાયેલા છે તેમને આ નવા ગ્રુપમાં જોડાવાની જરૂર નથી

આ સમાચારને શેર કરો