મોરબી: DILRની દેવભૂમિ દ્વારકા ખાતે બદલી
રાજયના 18 સિટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ અને ડીઆઇએલઆર અધિકારીઓની બદલીનો આદેશ છૂટ્યો છે. મહેસુલ વિભાગના નાયબ સચિવ એમ.બી. સોનીએ આ બદલીનો હુકમ કર્યો છે. જ્યારે મોરબીના ડી.આઇ.એલ.આર.ની દેવભૂમિ દ્વારકા ખાતે બદલી કરવામાં આવી છે.
સેટલમેન્ટ કમિશનર અને જમીન દફ્તર નિયામક, ગુજરાત રાજ્ય, ગાંધીનગરની કચેરી હેઠળના સામાન્ય રાજ્ય સેવાના જિલ્લા નિરીક્ષક જમીન દફ્તર, વર્ગ-૨ (District Inspector Land Records, Class-II) સંવર્ગના 18 અધિકારીઓની બદલી કરવામાં આવેલ છે. જેમાં મોરબીના ડી.આઇ.એલ.આર. એન. કે. પટેલની દેવભૂમિ દ્વારકા ખાતે બદલી કરવામાં આવી છે.
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GmROLWtJBhnH6aFTnowJLQ
ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…