skip to content

મોરબી: DySp ડી.જી. ચૌધરીની ગાંધીનગર IBમાં બદલી

મોરબી : રાજ્યના પોલીસ વિભાગ દ્વારા આજે 6 અજમાયશી આઇપીએસ અધિકારીઓને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. સાથે 15 ડીવાયએસપીની બદલીનો ઘાણવો પણ ઉતારવામાં આવ્યો છે. જેમાં મોરબી મુખ્ય મથકના ડીવાયએસપી ડી.જી. ચૌધરીને ગાંધીનગર ખાતે આઇ.બી. સ્પેશિયલ બ્રાન્ચ ઓફ કમિશ્નરેટ એન્ડ ડિસ્ટ્રિકટ આઇ.બી.માં મુકવામાં આવ્યા છે.

વોટ્સએપથી પહેલા સમાચાર મેળવવા માટે કપ્તાનની ટેલિગ્રામ ચેનલ જોઈટ કરવા નીચેની લિંક પર ક્લીક કરો…..

https://t.me/kaptaannews

આ સમાચારને શેર કરો