Placeholder canvas

વાંકાનેર: 72 વર્ષીય મહિલા થયા કોરોના સંક્રમિત, આજના કુલ કેસ 8

વાંકાનેર: આજે બપોર સુધીમાં કોરોના ના 7 કેસ સામે આવ્યા હતા સાંજના વધુ એક કેસ નોંધાયો છે. વાંકાનેરમાં આજના કુલ 8 કેસ નોંધાયા છે.

મળેલી માહિતી મુજબ આજે બપોર સુધીમાં 7 કેસ નોંધાયા બાદ સાંજના વાંકાનેર તાલુકાના ચંદ્રપુરના એક 72 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. આ સાથે વાંકાનેરમાં આજના 8 કેસ નોંધાયા છે અને વાંકાનેરમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવનો આંકડો 67 પર પહોંચ્યો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/CdXmaIjnw6R5ScY4jUMqmo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો