Placeholder canvas

આવતીકાલે હિન્દુ સમાજ ધૂળેટી અને મુસ્લિમ સમાજ શબ-એ-બારાતનો તહેવાર મનાવાશે.

ભારતીય સંસ્કૃતિમાં હોળી-ધુળેટીના તહેવારનું વિશેષ મહત્વ રહેલું છે. આવતીકાલે તા. 18ને શુક્રવારે રંગોના તહેવાર એવા ધુળેટીની દેશભરમાં રંગ ભરી ઉજવણી કરવામાં આવનાર છે. તેની સાથોસાથ આવતીકાલે રાત્રે મુસ્લિમ સમાજ દ્વારા શબ-એ-બારાતનો તહેવાર મનાવવામાં આવનાર છે.

શબ-એ-બારાતની મોટી રાત નિમિત્તે આવતીકાલે રાત્રે મુસ્લિમ બિરાદરો મસ્જિદોમાં ખાસ નમાઝ અદા કરશે તેમજ કુર્રાન શરીફનું પઠન કરશે તેમજ કબ્રસ્તાનોમાં કબરો પર પાણી રેડી ફુલ ચડાવશે તેમજ ખાસ દુવા ગુજારશે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GmROLWtJBhnH6aFTnowJLQ

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો