Placeholder canvas

સૌરાષ્ટ્ર-કચ્છમાં આવતી કાલથી વરસાદ વિરામ લે તેવી શક્યતા


આજે પણ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.ગઈ કાલે સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદ વરસતા લોકોને હાલા કીનો સામનો કરવો પડ્યો હતો. જો કે હવામાન વિભાગ પ્રમાણે સૌરાષ્ટ્ર કચ્છમાં આજે ભારે વરસાદની ખૂબ ઓછી શક્યતા ઓછી છે.

આ ઉપરાંત આવતી કાલથી સમગ્ર રાજ્યમાં વરસાદ વિરામ લેશે તેવી હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો