Placeholder canvas

તોફિક અમરેલીયાનો જિલ્લા કલેક્ટરને ટ્વિટ સવાલ, હું 18+ છુ વેક્સિન લેવા કયાં જવું?

વાંકાનેર: આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાના ઉપપ્રમુખ અને RTI એક્ટિવિશ તોફિક અમરેલીયાએ ટ્વીટ સવાલ ટીવીટ સવાલ જરીને પૂછ્યું છે કે “સર હું 35 વર્ષ નો છું અને વેકસીન લેવા ઈચ્છું છું છેલ્લા એક મહિના થી online રેજીસ્ટ્રેશન માં 18 + નો કોઈ સ્કોપ
નથી તો મારે વેક્સિન લેવા માટે ક્યાં જવાનું ?”

હાલ કોરોના મહામારીમાં વેકસીનેસનનો દોર ચાલી રાહયો છે, ત્યારે સમગ્ર દેશમાં તથા ગુજરાતમાં વેકસીનની અછત ઉભી થઇ છે જેનો ભોગ મોરબી જિલ્લાના યુવાનો બન્યા છે.મોરબી જિલ્લા માં ઓનલાઈન સેલ્ફ રજીસ્ટ્રેશનમાં અઢાર વર્ષ થી પીસતાલીસ વર્ષના નાગરિકોને વેકાશીનેશનમાં ઘણી તકલીફો પડી રહી છે. અને મોટે ભાગે વેકસીન ઉપલબ્ધ હોતી નથી.

એક બાજુથી દેશના વડા પ્રધાન વેક્સિન લેવા માટે દેશના યુવાનોને આગ્રહ કરે છે જ્યારે બીજી તરફ વેકસીનની અછતનો ભોગ દેશના યુવાનો બન્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના તોફિક અમરેલીયાએ જિલ્લા કલેક્ટરને ટ્વિટ કરીને વેક્સિન ક્યાં લેવા જવી એવો સવાલ કરતા ચર્ચાનો મુદ્દો બન્યો છે.

બીજા એક ટ્વિટમાં તોફીક આમરેલીયાએ મોરબી જિલ્લાના ચૂંટાયેલા નેતાઓને કટાક્ષ કરતા કહ્યું છે કે મોરબી જિલલામાં જ શા માટે વેકસીન ઉપલબ્ધ નથી ?

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jse1BNncG9P7UIplHGIPcK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

આ સમાચારને શેર કરો