Placeholder canvas

આજે ગ્લોબલ ઓઇલ મિલનું ગ્રાન્ડ ઓપનિંગ

આજે વાંકાનેર તીથવા ગામ પાસે, મીતાણા રોડ ઉપર, પાંચદ્વારકાના જુના બોર્ડ પાસે ગ્લોબલ ઓઇલ મીલનું આજે તા.29/11/2019ને શુક્રવારના રોજ બપોરના 3 વાગ્યે હજરત પીર સૈયદ વિઝારતહુસેન બાબાસાહેબ ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.

આ ઉદ્ઘાટન પ્રસંગે વાંકાનેરના ધારાસભ્ય મહંમદજાવિદ પીરઝાદા, વાંકાનેર રાજ પરિવારના યુવરાજ કેસરીદેવસિંહજી ઝાલા તથા ઈસ્માઈલભાઈ બાદી (ચેરમેન ફૈઝ ગૃપ) મુખ્ય મહેમાન તરીકે ખાસ હાજરી આપશે.

આ ગ્લોબલ ઓઇલ મિલના ગ્રાન્ડ ઓપનિંગમાં તિથવા ગામના ખોરજીયા અહમદ હાજી સાહેબ, ખોરજીયા સમસુદિન અહમદભાઈ અને ખોરજીયા સુફિયાન આહમદભાઇઍ તમામ લોકોને આ ગ્લોબલ ઓઇલ મિલના ઉદ્ઘાટન સમારંભમાં પધારવાનું જાહેર હાર્દિક આમંત્રણ આપેલ છે.

આ સમાચારને શેર કરો