Placeholder canvas

આજે વીશ્વ ક્ષય દીવસ: તાલકા હેલ્થ ઓફીસ વાાંકાનેર દ્રારા વીવીઘ કાર્યક્રમનુ આયોજન


વાાંકાનેેર: આજે ૨૪ માર્ચ એટલે વીશ્વ ક્ષય દીવસ એ નીમીતે તાલકા હેલ્થ ઓફિસ વાંકાનેર દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વાંકાનેર તાલુકાના દરેક પીએચસીમાં માસ્ક સેલ્ફી લેવડાવીને માસ્ક પહેરવાના ફાયદા અને ક્ષય રોગ નિવારણમાં માસ્કના ફાળા વિશેષ સમજણ આપવામાં આવેલ, આ સંદેશાઓ સોશિયલ મીડિયા ઉપર મુકવામાં આવેલ

આ ઉપરાંત અર્બન હેલ્થ સેન્ટર અને ભાટિયા કુમારશાળામાં કોમ્યુનિટી મીટીંગ રાખવામાં આવેલ હતી. જેમાં તાલુકા હેલ્થ સુપરવાઇઝર વી.એચ.માથકિયાએ હાજર લોકોને ક્ષય રોગ અટકાવવા વિશેની માહિતી આપી હતી. જ્યારે તાલુકા ટીબી સુપરવાઇઝર સાપરાભાઈએ ક્ષય રોગના નિદાન સારવાર અને ટીબીના દર્દીને સરકારમાંથી મળતી સહાય વિશેની માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં ટીબીએચવી અસ્લામભાઈ અને કોઠી પીએચસીના સ્ટાફે હાજરી આપી હતી.

આ સમાચારને શેર કરો