Placeholder canvas

મોરબી જિલ્લામાં કોરોનાનો આજે માત્ર 1 કેસ

મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે કોરોનાના માત્ર 1 કેસ સામે આવ્યો છે. જ્યારે એક્ટિવ કેસ 21 થઈ ગયા છે.

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 618 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 1 દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સામે 7 દર્દીઓ રિકવર પણ થયા છે.

આ સમાચારને શેર કરો