બાદી એન્ડ કંપનીના ‘રિપબ્લિક-ડે સેલ’ નો આજે છેલ્લો દિવસ: ટ્રોલીબેગ ફ્રી

(Sponsor Article) વાંકાનેર: બાદી એન્ડ કંપનીએ રિપબ્લિક ડે નિમિત્તે ૨૫ મી જાન્યુઆરી થી ૨૭ મી જાન્યુઆરી સુધી સેલ નું આયોજન કરેલ છે. આ સેલનો આજે છેલ્લો દિવસ છે. આપ હોમ એપ્લાયનસની કોઈપણ વસ્તુ ખરીદવા ઈચ્છતા હો તો આજે સાંજ સુધી આપ પાસે મોકો છે.

આ રિપબ્લિક ડે સેલમાં ફ્રીઝ, એસી,વોશિંગ મશીન, એલઇડી, ઘરઘંટી, સોલાર હીટર, માઇક્રોવેવ અને સ્મોલ હોમ એપ્લાયન્સીસ ની HDB ફાઇનાન્સની ખરીદી પર 10 ટકા કેશબેક જ્યારે બજાજ ફાઇનાન્સની ખરીદી પર શ્યોર ગીફટ અને ક્રેડિટ કાર્ડથી ખરીદી પણ ૧૫ ટકા સુધી કેશ બેક ની ઓફર કરવામાં આવી છે. આ ઉપરાંત બાદી એન્ડ કંપની ઉપરોક્ત તમામ ખરીદી પર પોતાના તરફથી તેમના માનવંતા ગ્રાહકોને અમેરિકન ટુરિસ્ટ બેગ ભેટ આપી રહ્યું છે.

જો આપ ખરેખર હોમ એપ્લાયન્સીસની કોઈપણ આઈટમ ખરીદવા ઈચ્છતા હો તો આ બાદી એન્ડ કંપનીના શેલમાં ખરીદી કરવાનું ખૂબ સારો મોકો છે. આ સેલનો આજે છેલ્લો દિવસ છે પછી આવી ઓફર નો લાભ નહીં મળે, તો જાજુ વિચાર્યા વગર પહોંચો બાદી એન્ડ કંપની માં જ્યાં આપને મળશે દરેક આઇટમના તમામ મોડલો, તમામ કલરમાં હાજર સ્ટોકમાં… જેથી આપને પસંદગી કરવી બનશે ખૂબ સરળ…

બાદી એન્ડ કંપની
સહજ કોમ્પલેક્ષ,બીજો માળ, સીટી સ્ટેશન રોડ, વાંકાનેર. 98252 84432

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •