Placeholder canvas

આજે ઝાહીરઅબ્બાસની ટવિન્સ ઢીંગલીઓનો જન્મદિવસ

આજે સિંધાવદર ગામના અને મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય શેરસિયા ઝાહીરઅબ્બાસ યુસુફભાઈની ટવીન્સ ઢીંગલીઓનો જન્મદિવસ છે.

સિંધાવદર ગામના સામાજિક અગ્રણી યુસુફભાઈ શેરસીયાની લાડકી ટ્વિન્સ પૌત્રીઓ અરીના અને ઇન્ઝલાનો આજે જન્મદિવસ છે. તેવો આજે 5 વર્ષ પુરા કરીને છઠા વર્ષમાં પ્રવેશ કરેલ છે, આજે તેમને તેમના પપ્પા ઝહિરઅબ્બાસ, મમ્મી ખૈરૂનિશા, દાદા યુસુફભાઈ, દાદી હુરબાઈ તેમજ તેમના કુટુંબીજનો સગા-સ્નેહીઓ-સંબંધીઓ જન્મદિવસની મુબારકબાદી પાઠવી રહયા છે.

યુસુફભાઈ શેરસીયા અને ઝાહીરઅબ્બાસ શેરસીયા સામાજિક અને રાજકીય ખુબ સારા સંબંધો ધરાવે છે. આજે તેમની આ બન્ને લાડકી અરીના અને ઇન્ઝલાના જન્મદિવસની શુભેચ્છાઓ ઝાહીરઅબ્બાસના મો. નંબર 98795 25486 પર અને યુસુફભાઈના મો. નંબર 99790 19992 પર પાઠવી રહ્યા છે.

કપ્તાન પરિવાર તરફથી અરીના અને ઇન્ઝલાને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ…

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/BDeowoFVfbkELssypF4KFt

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો