આજે ચંદ્રપુરના તૌફીક શેરસિયાનો જન્મદિવસ
આજે ચંદ્રપુરના તૌફીક શેરસિયાનો જન્મદિવસ તૌફિક શેરસિયાએ ચંદ્રપુરના યુવા રાજકીય અગ્રણી અને રોયલ ગોલાવાળા મોયુદીનભાઈ શેરસીયાના પુત્ર છે. તેઓ હાલમાં ધોરણ 10માં અભ્યાસ કરી રહ્યા છે.
તૌફીક પોતે વિદ્યાર્થીઓમાં મોટુ ગ્રુપ ધરાવે છે અને તેમના પિતા ચંદ્રપુર ગામમાં યુવા રાજકીય અગ્રણી હોય અને બિઝનેસ ક્ષેત્રે પણ તેમની સારી એવી ઓળખ હોવાથી આજે તોફીક ને તેમના જન્મદિવસની તેમના મિત્રો સગા-સ્નેહીઓ, પરિવારજનો એમના મોબાઈલ નંબર 99748 43068 પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.
કપ્તાન ગ્રુપ તરફથી તોફીક સમસ્યાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ