Placeholder canvas

આજે 67-વાંકાનેર વિધાનસભા સીટમા આજે 24 ઉમેદવારી પત્રો ઉપડ્યા, કુલ 37

વાંકાનેર: આજે 67-વાંકાનેર વિધાનસભા સીટમા આજે 24 વ્યક્તિઓએ ઉમેદવારી પત્રો ઉપડ્યા છે, જ્યારે આજ સુધી કુલ 37 ફોર્મ ઉપડ્યા છે. ગઈકાલે કોંગ્રેસના બે વ્યક્તિઓએ ફોર્મ ઉપડ્યા હતા જ્યારે આજે આમદની પાર્ટીના ત્રણ, ભાજપનું એક, બસપણું એક અને શિવસેનાના એક વ્યક્તિઓએ ફોર્મ ઉપડયા છે.

01,હીનાબેન પ્રવિણભાઈ રૈયાળ -અપક્ષ
02,શેરસીયા આબીદહુરોન મામદભાઈ -અપક્ષ
03,રમેશભાઈ લવજીભાઈ ડાભી -અપક્ષ
04,વાધેલા વલ્લભભાઈ કરસનભાઈ -અપક્ષ
05,મયુર રમેશભાઈ જાદવ -શિવસેના
06,વિશાલ મોતીભાઈ લામકા -અપક્ષ
07,જીતેન્દ્ર પરશોતમ માંડાણી -અપક્ષ
08,અશોકભાઈ #કાભાઈ લાંબરીયા -અપક્ષ
09,ક્મલેશ કુકાભાઈ -અપક્ષ
10,વિક્રમ વલ્લભભાઈ સોરાણી -આપ
11,રોલેષભાઈ ધીરજલાલ ટોપીયા -આપ
12,જીતેન્દ્ર જેઠાભાઈ પરમાર -અપક્ષ
13,દિલીપભાઈ પુંજાભાઈ નગવાડીયા -બ.સ.પા.
14,રીતેશ મનસુખભાઈ પરસાણા -અપક્ષ
15,સાગર હમીરભાઈ ફાંગલીયા -અપક્ષ
16,રાજેન્દ્ર બટુકભાઈ માંડવીયા -અપક્ષ
17,ચેતન કરશનભાઈ માણસુરીયા -ભાજપ
18,બાદી ઈરશાદ હશેનભાઈ -આપ
19, માથકીયા યાકુબ હાજીભાઈ -અપક્ષ
20,રમેશભાઈ કાળુભાઈ -અપક્ષ
21,અયુબ આહમદ બાદી -અપક્ષ
22,તૌફીક રહીમભાઈ ખોરજીયા -અપક્ષ
23,નજરમહમદ એમ. બાદી -અપક્ષ
24,હમીર હિરાભાઈ ગમારા -અપક્ષ

આ સમાચારને શેર કરો