skip to content

આજે મોરબીમાં 18, વાંકાનેરમાં 4 અને હળવદમાં 2 કોરોના કેસ નોંધાયા

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે.

આજે 27 આરોગ્ય વિભાગ દ્વારા નીચે મુજબના કોરોનાના કેસની વિગતો જાહેર કરવામાં આવી છે.

આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 08
મીરબી ગ્રામ્ય : 10
વાંકાનેર સીટી : 02
વાંકાનેર ગ્રામ્ય : 02
હળવદ સીટી : 01
હળવદ ગ્રામ્ય : 01
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 00
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 00
આજના જિલ્લાના કુલ નવા કેસ : 24

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

મોરબી તાલુકામાં : 14
વાંકાનેર તાલુકામાં : 02
હળવદ તાલુકામાં : 08
ટંકારા તાલુકામાં : 00
માળીયા તાલુકામાં : 00
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 24

આરોગ્ય વિભાગ મુજબ આજે જિલ્લામાં કોઈનું દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું નથી.

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એક્ટિવ કેસ : 200
કુલ ડિસ્ચાર્જ કેસ : 637
કુલ મૃત્યુઆંક : 16
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 885

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/EyvfHWu7GKSIF6rKbPS4LN

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો