આજે ગુજરાતમાં કોરોનાના નવા 20,966 કેસ નોંધાયા

આજે ગુજરાતમાં કોરોનાના નવા 20, 966 કેસ નોંધાયા છે, જ્યારે રાજ્યમાં કોરોનાથી 12 દર્દીના મોત થયા છે.

કયા જિલ્લા કેટલા કેસ નોંધાયા?
અમદાવાદમાં 8529, સુરતમાં 3974 કેસ, વડોદરામાં 2252, રાજકોટમાં 1386 કેસ, ભાવનગરમાં 570, ગાંધીનગરમાં 624, જામનગરમાં 337 કેસ
જૂનાગઢમાં 114, વલસાડમાં 387, ભરૂચમાં 302 કેસ
નવસારીમાં 278, મોરબીમાં 265, મહેસાણામાં 258 કેસ,આણંદમાં 247, બનાસકાંઠામાં 240, કચ્છમાં 194 કેસ
ખેડામાં 168, પાટણમાં 151, સુરેન્દ્રનગર 146 કેસ
નર્મદામાં 84, દાહોદમાં 75, પોરબંદરમાં 61 કેસ
સાબરકાંઠામાં 54, અમરેલીમાં 47, દ્વારકામાં 46 કેસ
તાપીમાં 43, પંચમહાલમાં 42, ગીર સોમનાથમાં 39 કેસ
મહિસાગરમાં 37, ડાંગમાં 9, અરવલ્લીમાં 4 કેસ
બોટાદમાં 3, છોટાઉદેપુર 2 કેસ નોંધાયા છે.

આ સમાચારને શેર કરો