Placeholder canvas

આજે વાંકાનેર વિધાનસભા બેઠક પર 11વ્યક્તિઓએ ફોર્મ ઉપાડ્યા.

વાંકાનેર: આજે 67 વાંકાનેર કુવાડવા વિધાનસભા બેઠક પર કુલ 11 વ્યક્તિઓએ 13 ફોર્મ ઉપાડ્યા છે આ સાથે આ બેઠક પર કુલ 62 વ્યક્તિઓએ ફોર્મ ઉપાડેલ છે.

કોણે કોણે ફોર્મ ઉપાડયા ?

1) પ્રવિણભાઈ દેવજીભાઈ વોરા -કોંગ્રેસ
2) ચારોલીયા ગુલાબમુસ્તુફા -ભ.જ.પ.
3) સરાફદીન હાજીભાઈ માથકીયા -અપક્ષ
4) કેશાભાઈ ઈનગભાઈ અધોરા -અપક્ષ
5) રસીલાબેન મંગાભાઈ ઉઘરેજા -અપક્ષ
6) કડીવાર નજરૂદીન રસુલભાઈ -આપ
7) ભરતભાઈ કાળુભાઈ સંકરીયા -આપ
8) ચનાભાઈ ગોવાભાઈ રોજાસરા -આપ
9) રમેશભાઈ નરસીભાઈ કમરખાણીયા -આપ
10) મશરૂભાઈ ગેલાભાઈ વિંઝવાડીયા -આપ
11) દાનાભાઈ પ્રેમજીભાઈ -આપ

આ સમાચારને શેર કરો