Promotional Articlesવાંકાનેર

વાંકાનેર: નેશનલ હાઇવે પર ખુલ્લા પ્લોટ અને ગોડાઉન ભાડેથી આપવાના છે.

વાંકાનેર શહેરની બાજુમાં નેશનલ હાઇવે ટચ રેલવે બ્રીજ પાસે અને ગુલશન સોસાયટી પાસે તેમજ લાલપર ગામ પાસે નેશનલ હાઇવે ટચ બિનખેતી થયેલ ખુલ્લા પ્લોટ ભાડેથી આપવાના છે.
આ ઉપરાંત ગુલશન પાસે 1000 સ્ક્વેર ફ્રુટ થી 5,000 સ્ક્વેર ફૂટ સુધીના ગોડાઉન પણ ભાડેથી આપવાના છે.
👉આપની જરૂરીયાત મુજબ દરેક સાઈઝના પ્લોટ તથા ગોડાઉન..
👉સરકાર માન્ય ભાડા કરાર સાથે…
👉નેશનલ હાઈવે ટચ, તમામ જરૂરી સુવિધાઓ સાથે…
👉દરેક ઉદ્યોગ-ધંધા માટે અનુકૂળ જગ્યા…
👉થ્રી-ફેઈઝ લાઈટ કનેક્શન
આ સમાચારને શેર કરો