વાંકાનેર: તીથવા સહકારી મંડળીમાં પ્રમુખ ઉપપ્રમુખની બેનહરીફ વરણી…
વાંકાનેર તાલુકાના તીથવા ગામે આવેલી તીથવા સહકારી મંડળીની તાજેતરમાં ચૂંટણી થઈ હતી જેમાં આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં પ્રમુખ, ઉપપ્રમુખની બિનહરીફ વર્ણી થયેલ છે, તેમજ લોન કમિટીની પણ રચના કરવામાં આવી હતી.
તીથવા સહકારી મંડળીમાં આજે યોજવામાં આવેલ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં પ્રમુખ તરીકે માથકિયા જૈનુલ અબ્દુલ અને ઉપપ્રમુખ તરીકે બાદી ઇકબાલ રહીમની બિનરીફ વરણીથઈ હતી તેમજ આમની સાથો સાથ લોન કમિટીની પણ રચના કરવામાં આવી હતી જેમાં પ્રમુખ ઉપપ્રમુખ ઉપરાંત ચૌધરી મામદ અભરામની પસંદગી કરવામાં આવી હતી.