વાંકાનેર: સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આંખના ડૉક્ટર તરીકે સેવા આપતા ડૉ.મહેન્દ્રભાઈ પટેલ સેવા નિવૃત થયા

વાંકાનેર: સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આંખના ડૉકટર તરીકે સેવા આપતા ડૉ.મહેન્દ્રભાઈ પટેલ સેવા નિવૃત થતા વિદાય આપવા તિથવા પી.એસ.સી.માં આજે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.

વાંકાનેર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સિનિયર ઓપ્થામોલોજિસ્ટ તરીકે સેવા આપતા ડૉ. મહેન્દ્રભાઇ પટેલ જેવો તીથવા પીએચસીમાં અઠવાડિયામાં એક દિવસ સેવા આપતા હતા. તેવો ગત તારીખ 30/6/2020ના સેવા નિવૃત થતા તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.

તિથવા પીએચસીના તમામ સ્ટાફે ડૉ. મહેન્દ્રભાઇ પટેલને બાકીની જિંદગી તંદુરસ્તિ અને પરિવારની સાથે સૂખ શાંતીથી પસાર થાય તેવી શુભેચ્છા પાઠવી હતો.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JyR2V8hjS4LAPJZA65ZTwk

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો