Placeholder canvas

વાંકાનેર: ધમલપર 2 ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ શકુનિઓ ઝડપાયા

By શાહરુખ ચૌહાણ – વાંકાનેર
વાંકાનેર: ધમલપર 2 ગામે રામાપીરના મંદિરની બાજુમાં જાહેર પટ્ટામાં સ્ટ્રીટલાઇટના અજવાળે જુગાર રમતા ત્રણ શકુનિઓ13.510 રોકડા રૂપિયા સાથે ઝડપાયા

વાંકાનેર: ધમલપર 2 ગામે આવેલા રામાપીરના મંદિર પાસે સ્ટ્રીટલાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા(૧) રાજેશભાઈ વાઘજીભાઈ જીંજરિયા રહે ધમલપર તાલુકો વાકાનેર(૨) જગદીશભાઈ રૂપાભાઈ વીરસોડીયા રહે જાલી તાલુકો વાંકાનેર(૩) અજયભાઈ રમેશભાઈ માંસુરિયા રહે ધમલપર તાલુકો વાંકાનેર ને મુદ્દામાલ 13510 સાથે પકડીને જુગારધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી

આ સમાચારને શેર કરો