આજે બજાજના લોન મેળાનો ત્રીજો દિવસ: મોબાઈલ,આર.ઓ, ઈલેક્ટ્રોનિક્સ આઇટમો,ઇ-બાઇક,કોમ્પ્યુટર સૌથી સસ્તા દરે ખરીદવા માટે મસ્ત મોકો…

વાંકાનેર શહેરમાં બજાજ ફાયનાન્સ કંપની દ્વારા ગ્રાહકોને સૌથી સસ્તા દરે ઈલેક્ટ્રોનિક્સ અને મોબાઈલ આઈટમો ખરીદવા માટે વર્ષના સૌથી સસ્તા પાંચ દિવસના લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, આ મેળાનો આજે ત્રીજો દિવસ છે. લોન મેળામાં ગ્રાહકોને એક ખરીદી પર અઢળક ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે…

બજાજના પાંચ દિવસના આ લોન મેળામાં શુ મળશે ? : દરેક ખરીદી પર ગ્રાહકોને શ્યોર ગિફ્ટ + સૌથી સસ્તા દર + લક્કી ડ્રોની ટીકીટ + એકદમ સરળ હપ્તા + સૌથી ઓછી EMI અને ઘણું બધું….

  • દરેક ખરીદી પર મેળવો શ્યોર ગીફ્ટ…
  • દરેક ખરીદી પર મેળવો લક્કી ડ્રોની ટીકીટ ફ્રી….
  • દરેક ગ્રાહકને સૌથી સસ્તા અને આકર્ષક દરનો લાભ….
  • બજાજ ફાયનાન્સના દરેક કસ્ટમર્સને મળશે Zee5 અને Sony LIV નું એક વર્ષનું Subscription બિલકુલ ફ્રી….
  • દરેક ખરીદી પર લક્કી ડ્રોમાં ઇ-બાઇક, સોનાચાંદીના સિક્કા, મોબાઇલ, ટીવી, સ્માર્ટ વોચ સહિત 315 આઇટમો જીતવાની સુવર્ણ તક….
  • દરેક ખરીદી પર મેળવો સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ….
  • ફ્રિઝ ફક્ત રૂ. 29 પ્રતિ દિવસના EMI થી શરૂ…
  • એલ.ઇ.ડી. ટીવી ફક્ત રૂ. 66 પ્રતિ દિવસના EMI થી શરૂ…
  • કોમ્પ્યુટર, લેપટોપ, પ્રિન્ટર સહિત દરેક કોમ્પ્યુટર એસેસરીઝ મળશે…
  • વોશિંગ મશીન ફક્ત રૂ. 33 પ્રતિ દિવસના EMI થી શરૂ…
  • સૌથી નાના EMI પર મેળવો મોટી-મોટી વસ્તુઓ…
  • કોઈપણ વસ્તુની ખરીદી કરો 0% વ્યાજદર સાથે…
  • ઓફરનો લાભ વાંકાનેરના છ સ્ટોર પર ઉપલબ્ધ…
  • નાની મોટી દરેક આઇટમો પર ફાયનાન્સ સુવિધા ઉપલબ્ધ…

સ્થળ : હેમચંદ સંઘવી ભોજનશાળા, પીર મશાયખ હોસ્પિટલ સામે, સીટી સ્ટેશન રોડ, ધર્મચોક, વાંકાનેર

આ સમાચારને શેર કરો