Placeholder canvas

વાંકાનેર: ઢુવા નજીક કારખાનાની ઓરડીમાં યુવતીએ ગળેફાંસો ખાઇ લેતા મોત

વાંકાનેર: ઢુવા નજીક કારખાનાની ઓરડીમાં યુવતીએ ગળેફાંસો ખાઈ લેતા તેમનું મુત્યુ નીપજ્યું હતું.

મળેલ માહિતી મુજબ વાંકાનેરના ઢુવા ગામ નજીક બીગ ટાઈલ્સના કારખાનામાં રહેતી જયાબેન ગજેન્દ્રભાઈ પરિહાર (ઉ.૧૮) એ ગત.૨૪-૦૩ ના રોજ કારખાનાની મજુર ઓરડીમાં પોતાની જાતે કોઈં કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપુજ્યું હતું જે મામેલ વાંકાનેર તાલુકા પોલીસની ટીમે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો