skip to content

વાંકાનેર: ઢુવા પાસે ટ્રકની ટાલપત્રી છોડતા યુવાનનું પડી જતા મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા પાસે આવેલ સનરાઇઝ ફેકટરી પાસે માટી ભરેલા ટ્રક ઉપર ચડી તાડપત્રી છોડી રહેલ કચ્છના ભીમાસર ભટુકીયા ગામનો વેલાભાઈ બાબુભાઈ સોઢા ઉ.30 નામનો યુવાન ટ્રક ઉપરથી નીચે પટકાતા ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો. https://chat.whatsapp.com/IiYY0gtWUQN54htYl4MTfr

આ સમાચારને શેર કરો