કૃષિવાંકાનેર

આવતી કાલે મ વાંકાનેર માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે

વાંકાનેર: સરકારશ્રીના હવામાન વિભાગ દવારા કમોસમી વરસાદની આગાહી હોય આવતી કાલ એટલે કે તા.૨૧–૪–૨૦૨૨ ગુરુવારના રોજ વાંકાનેર માર્કેટિંગ યાર્ડનુ તમામ કામકાજ બંધ રહેશે. અને યાર્ડમાં રજા રાખવામાં આવેલ છે. ખેડૂતભાઈઓએ પોતાના માલ યાર્ડમા લાવવો નહી.

દલાલભાઈઓએ પોતાના ખેડૂતો તથા વાહનમાલીક ભાઈઓને યાર્ડ બંધ અંગેની જાણ કરવાનું યાર્ડના સેક્રેટરી ચૌધરીએ એક અખબારી યાદીમાં જણાવેલ છે.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો