skip to content

વાંકાનેર: હાઇવે ઉપર રોંગ સાઈડમા આવેલા ટ્રકે બાઇકને હડફેટે લેતા ચાલકને ઇજા.

વાંકાનેર : વાંકાનેર હાઇવે ઉપર જીઓ પંપ નજીક રોંગ સાઈડમાં ધસી આવેલા Gj–11–U–9142 નંબરના ટાટા 407 ટ્રકના ચાલકે બાઈક સવાર હરેશભાઇને હડફેટે લેતા હરેશભાઈને ઇજાઓ થઈ હતી, બાઇક ચાલકને પગમાં ફ્રેક્ચર અને બીજી અન્ય ઇજા થતા ટ્રક ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

આ સમાચારને શેર કરો