Placeholder canvas

રાજકોટના મવડી અને વાંકાનેરના પીપરડી-ખેરવા વિસ્તારમાં ધોધમાર વરસાદ…

આ વર્ષે મેહુલિયો સૌરાષ્ટ્ર અને ગુજરાત પર એટલું બધું હેત વરસાવ્યું છે કે લાગે છે કે હવે તેમને જવું સારું નથી લાગતું…! વાવાઝોડા ઉપર વાવાઝોડા અને વરસાદ સતત વરસી રહ્યો છે. વાવાઝોડાના વાતાવરણમાં વરસાદ લગભગ બધી જગ્યાએ પડી ગયો પરંતુ આજે રાજકોટમાં ફરી પાછો વરસાદ ખાબક્યો છે.

જુઓ વિડિયો…

https://m.facebook.com/story.php?story_fbid=804097693363590&id=319052715201426

રાજકોટમાં વરસાદના વિરામ બાદ ફરી વાર મેઘરાજા નું આગમન થયુ છે, રાજકોટમાં મવડી વિસ્તારમાં ખુબજ ભારે વરસાદ વર્ષી રહીયો છે.

વાંકાનેરના પીપરડી ગામે પણ ભારે પવન સાથે વરસાદ ચાલુ….

આ લખાય છે ત્યારે રાત્રિના નવ વાગ્યે વાંકાનેર તાલુકાના પીપરડી ગામ પાસે મચ્છુ ડેમના કાંઠે વસેલ પીપરડી ગામમાં ભારે પવન સાથે વરસાદ ચાલુ થઈ ગયો છે.

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામમાં પણ છાંટા ચાલુ થઈ ગયેલ છે…

ખેરવામાં પણ ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ચાલુ….

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો