વાંકાનેર

વાંકાનેર: દાતારના ઉર્ષમાં આમ નિયાજનો પ્રોગ્રામ વરસાદના કારણે મુલતવી રખાયો…

વાંકાનેર: ટેકરી પાસે આવેલ દાતારની દરગાહનો ઉર્ષ દર વર્ષે મુસ્લિમ તારીખ 18 રબીઉલ અવ્વલના રોજ ઉજવવામાં આવે છે. આ ઉર્ષમાં આમ નિયાજનો પ્રોગ્રામ પણ રાખવામાં આવે છે.

આ વર્ષે આ તમામ પ્રોગ્રામોની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હાલમાં વરસાદ પડી રહ્યો છે અને વરસાદની આગાહી હોવાના કારણે નો પ્રોગ્રામ મુલતવી રાખવામાં આવેલ છે વાતાવરણ સારું થશે ત્યારબાદ નવી તારીખ જાહેર કરવામાં આવશે. તેમજ વધુ માહિતી માટે મો.૯૬૬૨૯૦૭૨૪૨ પર સંપર્ક કરવાનું દાતારના મૂંજાવર અબ્દુલબાપુએ એક અખબાર યાદીમાં જણાવ્યું છે.

આ સમાચારને શેર કરો