Promotional Articlesવાંકાનેર

NSQUAREનો આજથી શુભારંભ : જયાંથી મળશે જમીન માપણી,બીનખેતી,લે-આઉટ પ્લાન,પ્લોટ માપણી વિગેરે સેવાઓ…

NSQUARE નામે જમીન માપણી,બીનખેતી(NA), લે-આઉટ પ્લાન, પ્લોટ માપણી,કોલમ ડીમાર્કેશન,ડેવલમેન્ટ પ્રોજેક્ટ,લેન્ડ લેવલીંગ જેવી સેવાઓ આપતી NSQUARE નો આજથી શુભારંભ થયો છે. અહીંયા DGPS & ટોટલ સ્ટેશન મશીનથી કોમ્પ્યુટર રાઈઝ સરકાર માન્ય માપણી માટે સંપર્ક કરો.
રાજકોટ DILR ઓફીસ,એલ&ટી કંપની અમદાવાદ તથા રાજકોટ ટાઉન પ્લાનીંગ શાખામા બહોળા અનુભવ સાથે અચુક ચોકસાઈ,નવીનતમ ટેકનોલોજી સાથે દોષરહિત માપણી,અજોડ વિશ્વાસ,તમારી જમીનની દરેક સમસ્યાનુ સંપુર્ણ સમાધાન માટે અદ્રિતીય સેવાઓ પુરી પાડવા હવે આપણા ધર આંગણે એકજ જગ્યાએથી ખેડુતને માર્ગદર્શન મળી રહે તે માટે આજથી સરૂ થયેલ સેવાનો લાભ લેવા માટે સંપર્ક કરો.

શુઝાઉદીન વાય.બાદી મોરબી જીલ્લા સરકારી લાયસંન્સ ન.૨૨૫૯

આ સમાચારને શેર કરો